Pages


Saturday, 14 July 2012

13 / 7 /12 ના ગાંધીનગર ખાતે યોજાયેલ મિટિંગમાં લેવાયેલા મહત્વના ચાર નિર્ણયો. 


( 1 ) બદલી કેમ્પો 19 થી 31 જુલાઇ દરમ્યાન યોજાશે. 
( 2 ) ઓવર સેટ અપમાં 1 થી 5 માં ઓવર સેટ અપ હોય અને 6 થી 8 માં જગ્યા ખાલી હોય તો તેમાં સરભર કરવા. 
( 3 ) આચાર્ય ભરતી લેટ થસે. 
( 4 ) 6 થી 8 માં જે લોકોએ અગાઉ વિકલ્પ સ્વિકારેલ ન હોય અને જે લોકો વિકલ્પ સ્વિકારવા માગતા હોય તો તેઓને તક મળશ